Sad Shayari in Gujarati | Sad Gujarati Shayari Love

Sad Shayari in GujaratiSad Gujarati Shayari Love: Sad Shayari in Gujarati is a profound way of expressing heartfelt emotions. This poetic form, deeply entrenched in Gujarati culture, is a powerful medium for conveying feelings of sorrow, longing, and unfulfilled love.

Whether you are searching for poignant verses to relate to your feelings, or you are an avid admirer of Sad Gujarati Shayari Love, this form of poetry touches upon human emotions in a way that few other mediums can. Over the years, Sad Shayari in Gujarati has been a channel for many to express their innermost sentiments, and it continues to resonate with individuals today.

Sad Gujarati Shayari Love is not merely an expression of melancholic emotions, but it is a beautiful art that captures the depth of love and heartache. Whether you’re dealing with heartbreak or simply appreciate the lyrical beauty of Sad Shayari in Gujarati, there’s an undeniable charm that captivates the reader.

This form of poetry is a poignant reminder that love and pain often coexist, and Sad Gujarati Shayari Love perfectly encapsulates this sentiment. Let’s dive deeper into the world of Sad Shayari in Gujarati and explore the compelling verses that speak volumes about love, loss, and longing.

Sad Shayari in Gujarati

પ્રેમ પણ એ ચા જેવું જ થઈ ગયું છે
ત્યાં સુધી જ સારું લાગ્યું જ્યાં સુધી ગરમ હતી

જીવન જીવવા માટે એક કારણ જ બોવ છે
કોઈ ની સાથે પ્રેમ થઈ જાય ને બસ એ જ સજા બોવ છે

નવા નવા રંગ દેખાડ્યા છે આ જીવનમાં
બોલ ક્યાં રંગ થી હું તારો ચિત્ર બનાવું
તું હસવા માંગે છે ને
તો લેં બરબાદ થઈ જાવ હું

હું તો પ્રેમ ના દરવાજા પાસે બેઠો હતો
પણ તું તો મારી આંખો માં આવી ગઈ
શું ખબર હતી મને કે
હું જે નસીબ તારી સાથે હિવાનો વિચારી રહ્યો હતો
એ નસીબ કોઈ દિવસ મારો હતો જ નહિ

પ્રેમના દરવાજા ને ક્યારે પણ જબરદસ્તી થી નાં ખોલતા
એક વાર જો ટુટી ગયું તો પાછું જોડાશે નહિ

તારા પ્રેમમાં દર્દ સહેવાનું શીખ્યું
પોતાના પર નિયંત્રણ કરવાનું શીખ્યું
નથી શીખ્યું તો એ છે ફકત
તારા પ્રેમ ને કંઈ રીતે પામવું

કેમ આ પળ વારંવાર આવી જાય છે
જ્યારે જ્યારે તને મળવાનો પ્રત્યન કરું છું
તો આંસુઓથી મારી મુલાકાત થઈ જાય છે

તારા વગર ક્યારે જીવી નહિ શકીએ
અને જો જીવવાની વાત કરશો
તો એમ જ મરી જશું
તારી દરેક ઈચ્છાઓને પૂરી કરવાનો પ્રયત્ન કરીશું
અને જો નાં કરી શકીએ તો
હું જ એક ઈચ્છા બની જઈશ

એ ખુદા તું લાગે તો મને બદલી દે
મારા શ્વાસોને મારાથી દૂર કરી દે
પણ મારા પ્રેમને ની બદલવા દે
એ જેવું છે એને એવું જ રેવા દે
જેવું રીતે મે એને પ્રેમ કર્યું હતું

તારી સાથે વિતાવેલા પળ પાછા જીવવા માંગુ છું
તને યાદ કરીને એક વાર રડવા માંગુ છું
તારા આપેલા એ દર્દ માં હું પાછું તડપવા માંગુ છું
બસ તારાથી અલગ નહિ થવા માંગુ છું

મારા જ પ્રેમને મુજથી નફરત થઈ જાય છે
શું હોઈ શકે સજા એથી મોટી, જેમાં જિંદગી જ જિંદગીથી ખફા થઈ જાય છે

તું સ્વપ્ન હતી કે હકીકત મને ખબર નથી,
પણ તારી નજીક રેહવાનો એ આનંદ ખુબજ અનેરો હતો,
અને એ આનંદ જ મારા જીવનની અંતિમ ઈચ્છા રહેશે.

આ કિસ્મતની રેખાઓ પણ એવી રમત રમી રહી છે, જાણે કે પ્રેમ ફક્ત શતરંજનો કોઈ એક મોહરો હોય
જીતનો નાદ થવાનો જ હતો કે તરત જાદુઈ કરમતના લીધે શય અને માત થઈ ગઈ

બેવફાઇનું નામ તો ઘણું સાંભળ્યું હતું
પણ એનો આજે અનુભવ પણ થઈ ગયો,
અને એ અનુભવ કરાવનાર બેવફા બીજું કોઈ નહિ પણ ખુદ મારું કિસ્મત છે,
જે પ્રેમ પુરૂ હોવા છતાંય અધુરો જ મુકી દિધો છે

તારી યાદોમાં રહું છું ને ખુબજ સૂકુન મળે છે,
પણ આ દર્દ છે જે મારું, મને વારંવાર યાદ અપાવે છે કે તું મારો પ્રેમ છે, નસીબ નહીં.

આ પ્રેમગાથાનું સફર જાણે હવે આ આંખોના અભિમાન જેવું થયું છે
જ્યાં સાથે રહીને પણ આખું જીવન એકબીજાને અવગણવાનું થયું છે

પ્રેમ એટલી હદ સુધી થઈ ગયુ છે
કે હવે દર્દની વર્ષાઓમા વાવાઝોડું આવી ગયુ છે
સ્વપ્નાંઓ પણ એ હદ સુધી તૂટયાં છે
કે શાંત શીતળ સાગરમાં પણ સુનામી આવી ગઈ છે

તને વિચારવામાં પણ પ્રેમ છે
તને યાદ કરવામાં પણ પ્રેમ છે
તારા આપેલા એ દર્દ માં પણ પ્રેમ છે
ફકત આ નસીબ માં જ પ્રેમ નથી

ફૂલો નાં પાંખડી જેવું હતું મારું આ પ્રેમ
ખબર તો હતી જ કે કોઈ ને કોઈ તો આ પાંખડીઓને તોડશે જ
પણ એ ની ખબર હતું કે એ પણ તારા હાથેથી જ થશે

તારા આ પ્રેમ માં હું કંઈ શીખ્યો કે નહિ
ઇ તો નથી ખબર મને
હા પણ બીજાઓથી પોતાના આ દર્દ ને છુપાવતા ચોક્કસ શીખી ગયો છું

એ પ્રેમનો પત્ર મારો ક્યારે હતો જ નહી
એ તો એક મુસાફિર હતો
જે પોતાની રસ્તો ભૂલીને
મારા ઘરે આવી ગયો હતો

હું તો પ્રેમના દરવાજા પાસે એની વાટ જોઇને બેઠો હતો
પણ એ તો મારી આંખોમાં આવી ગયા
શું ખબર હતું મને કે
જે નસીબ મારા પ્રેમનું મે એમની સાથેનું વિચારી રહ્યો હતો
એ નસીબ ક્યારે પણ મારું હતું જ નહી

હવે તો તારા પડછાયા થી પણ તકલીફ થાય છે
લહેર જો આવે પાછી ક્યારે આ પ્રેમની
તો આંખોમાંથી ચોમાસા વગર વરસાદ આવી જાય છે

મન ની લાગ્યું ક્યારેય પણ તારા વગર
એ સુની શેરીઓમાં નામ ગુંજ્યું તારું દરેક જગ્યાએ
યાદ તારી મારા આ દિલ માં એવી રીતે વસી ગઈ છે કે
સમય બદલાઈ ગયો પણ આ પ્રેમ નહિ

પ્રેમનાં ગુનામાં બંને સામેલ હતાં,
તો એકની સજા ખામોશી અને બીજાની દર્દભરી તન્હાઈ કેમ?

તને એમ લાગે છે કે આપણે એકબીજા માટે નથી બન્યાં
પરંતુ મારું માનવું છે કે આ દુનિયા આપણી માટે નથી બની

તારા પ્રેમમાં કંઇક તો વાત હતી
જે હવે મારી એક યાદ બની ગઈ છે
ભિંજવ્યાં હતા જેને મેં પળ – પળમાં
એ દરેક પળ હવે મારી રાત બની ગઈ છે

જે પ્રેમને હું અત્યાર સુધી રેશમની ડોર સમજતો હતો,
એ તો ખરેખર દિલ માટે ફંદો સાબિત થઈ

Gujarati Sad Shayari 2 Line

જે ખાસ હોય છે,
એ અમુક સમય સુધી જ
આપણી સાથે હોય છે

આ દુનિયા છે સાહેબ,
અહીં માટીમાં મેળવી દેવા માટે
લોકો ખભા પર ઉપાડી લે છે

આ જિંદગી છે સાહેબ,
અહીં પીઠ પાછળ વાર કરવાવાળા
નિર્દોષ અને ભરોસો કરવાવાળા ને
દોષિત માનવામાં આવે છે

પહેલા મને બીક
લાગતી કે લોકો શું કહેશે,
હવે બીક લાગે છે કે મારાથી આ
લોકોને કંઈક કહેવાય જશે

જ્યાં સુધી તમે
જવા દેશો ત્યાં સુધી
તમારે ભોગવવું પડશે

એકવાર આશાઓ
સમાપ્ત થઇ જાય પછી
એમનાથી કોઈ ફરિયાદ પણ
ક્યાં રહેતી હોય છે

બહુ મોડો
સમજમાં આવે છે,
મોડું થઇ જવાનો અર્થ

તકલીફ તો સહન
કરવા વાળાને પડે છે,
છોડીને જતા રહેવા વાળાને
શું ફરક પડે સાહેબ

અભિમાન તોડવા મારું બસ એ એક રાત જ પૂરતી હતી
અને પ્રેમનાં વાદળોમાં મને ભીંજાવા
બસ તારી એક અજાણ્યા જેવી નજર જ પૂરતી હતી

તારા આપેલા દુઃખ દર્દને વિસરવા
હું મોહલ્લો છોડીને શહેરમાં આવી ગયો હતોો
ઘવાયેલા આ દિલના તુફાનમાં
તારી યાદો લઈને હું દિલ ત્યાં જ મૂકી આવ્યો હતો

કોઈ માટે
તમે ગમે તેટલું કરો,
અંતે તો ઝીરો જ રહેશો

શા માટે બોજ
બની જાય છે એ ખભા,
જેના પર ચઢીને તમે ક્યારેક
મેળો જોવા જતા હતા

મૃત્યુની ઈચ્છા જ
સાચી સમજણની શરૂઆતની
પહેલી નિશાની છે

સપનું તુટવા પર
અવાજ ભલે ના થાય પણ
દુઃખ બહુ થાય છે

વ્યાજ ભલે બે
ટકા વધારે દેવું પડે પણ
સંબંધીઓ પાસેથી જિંદગીમાં
ક્યારેય ઉધાર ના લેવું

અમુક લોકો બધા
માટે હાજર રહ્યા હોય પણ
જયારે એને જરૂર હોય ત્યારે
કોઈ ના હોય

ઘણી મજાક
માત્ર મજાક નથી હોતી,
પરંતુ બહુ ચતુરાઈથી કહેલું
સત્ય હોય છે સાહેબ

બધા માટે અમે છીએ,
બસ અમારા માટે કોઈ નથી

દેશ કંઈક એવા તબક્કે છે
જ્યાં હીરો ગુટખા ખાવાનું કહે છે
અને ક્રિકેટર્સ જુગાર રમવાનું

સમય જતા લોકો
બદલાઈ જાય છે એ વાત
જેના પર વીતી હોય એ જ
સમજી શકે છે

કારણ તો ખબર નથી
પણ મન દરેક સમયે ઉદાસ
દિલ પરેશાન અને દિમાગ
ખરાબ રહે છે મારું

Read More:

Sad Gujarati Shayari
Gujarati Love Shayari
Good Morning Suvichar Gujarati
Love Shayari Photo

જવાબદારી દેખાતી
નથી પણ ભાર બહુ હોય છે,
પાયાના પત્થરને પોતાની ઈચ્છાઓ
પૂરી કરવાનો કોઈ હક નથી

તું એક જ છે
જે મને સમજી શકે છે,
મારો આ વિશ્વાસ પણ સાવ
ખોટો જ નીકળ્યો

કાશ કોઈ
મારું પણ હોત,
કોઈ મતલબ વગર

ક્યારેક ક્યારેક આપણી
જિંદગીમાં એવી પરિસ્થિતિ
આવી જતી હોય છે કે કોઈ
વાત કરે કે ના કરે કોઈ
ફર્ક નથી પડતો

તકલીફ તો ત્યારે થાય
જયારે તમારું કોઈ ખાસ વ્યક્તિ
કોઈ બીજાની વાતોમાં આવીને
તમારાથી દુર થઇ જાય

તમે ધારી લો છો
એમાં કોઈ જ વાંધો નથી
પણ તમે ધાર્યું છે એ જ સાચું છે
એવું માની લો ત્યાં વાંધો છે

Gujarati Shayari Sad

પાડવા વાળા
જો પોતાના જ હોય તો
ઉભા થતા વાર લાગે છે

આજકાલ
પૈસાનું મહત્વ છે,
સારા વ્યક્તિનું કોઈ
મહત્વ નથી

હવે બીક
એકલા રહેવાથી નહીં,
પણ ખોટા લોકો સાથે રહેવાથી
અને ખોટી લાગણીથી લાગે છે

માતાપિતા જ જાણે છે કે
રહી તો રહ્યા છે દીકરાના ઘરમાં
પણ એવી રીતે નહીં જે રીતે દીકરા
રહેતા હતા એમના ઘરમાં

Leave me alone
એવું કહેવાની જરૂર નથી પડતી,
બધા પોતાની રીતે જ ચાલ્યા જાય છે

ફરિયાદ ના
કરવાવાળાને પણ દુઃખ
તો થતું જ હોય છે

કોઈપણ સંબંધ
ત્યારે કામમાં નહીં આવે
જયારે એની સખત જરૂર હશે

ક્યારેક થાકીને
માણસ એ બની જાય છે,
જેવા હોવાનો દુનિયા એના પર
આરોપ લગાવતી હોય છે

દરેક વ્યક્તિ
પોતાની નકલી દુનિયામાં
ખોવાયેલી હોય છે

માણસ ત્યારે નથી
તુટતો જયારે હારી જાય છે,
ત્યારે તૂટી જાય છે જયારે એ
એકલો પડી જાય છે

લોકો માત્ર
દિલાસો આપે છે,
તકલીફ નથી સમજતા

માફ ભલે
બધાને કરી દીધા છે,
પણ ભૂલ્યા અમે કશું નથી

બીજું કશું તો
ક્યાં હતું વેચવા માટે,
બસ આંખોના સપનાઓને
વેચ્યા છે અમે

જયારે દુઃખ
સહેવાનું ખુદ છે તો
પછી બીજાને બતાવીને ખોટો
તમાશો શું કરવો

અંતે મને
સમજાઈ ગયું કે
કોઈ માટે ગમે તે કરી લો,
છેવટે એકલા જ રહેવાનું છે

સંજોગો મજબુર
કરી દે છે માણસને,
બાકી દરેક ના નો અર્થ
ના નથી હોતો

એકવાર દિલથી
ઉતરી ગયેલા લોકો,
આપણી સામે હોય તો પણ
નજર નથી આવતા

અજાણ્યા હોય તો
ફરિયાદ પણ કરી શકાય,
પણ હૈયે વસેલા જ હેરાન કરે
તો પછી કોને કહેવું

એક સમયે
બધું જ બદલાઈ જાય છે,
કોઈના ભરોસે બેસીને જીવવાની
ભૂલ ક્યારેય ના કરતા

બધાને ખુશ
રાખવાના ચક્કરમાં,
હું પોતે દુઃખી થઇ ગયો છું

વાત ના કરવી હોય,
છતાં કરવી પડતી હોય ત્યારે
REPLY માં માત્ર HMM અને
OK જ આવતું હોય છે

કેટલું સારું હોત,
જો બધું સારું હોત

” લગાવ “
એક એવો ઘા છે,
જે ક્યારેય ભરાતો નથી

ક્યારેક ક્યારેક
લાગે છે કે મારા નસીબનું પણ
ખરાબ નસીબ ચાલી રહ્યું છે

ધીમે ધીમે
સમજાઈ રહ્યું છે કે
પપ્પા કેમ એમ કહેતા કે
પોતાના સિવાય બાકી બધા
મતલબી હોય છે

કોઈ ફરિયાદ
નથી કરવી મારે,
પણ મારા હકનું ક્યારેય
મને મળ્યું નથી

સંબંધીઓ ભલે
હાલ ચાલ ના પૂછે,
પણ આપણા સ્ટેટસ પર નજર
પૂરી રાખતા હોય છે

સંબંધ
તો ઘણા બંધાયા,
બસ સચવાયા નહીં

Sad Gujarati Shayari Love

ત્યારે રમત નહીં જિંદગી
પણ હારી જવાનું મન થાય છે,
જયારે એ રમત આપણા પોતાના
આપણી સાથે રમતા હોય છે

ક્યારેક એમ થાય
કે વગર કારણે રડી લઉં,
કેમ કે થાકી ગયો છું
બધાથી હવે

જવાબદારી
એક એવું પીંજરું છે,
જ્યાં માણસ આઝાદ
હોવા છતાં કેદ છે

જયારે માણસનો
સ્વાર્થ પૂરો થઇ જાય છે,
મળવાનું તો ઠીક બોલવાનું
પણ બંધ કરી દે છે

આ ઝખ્મો જ
જીવાડી રહ્યા છે સાહેબ,
બાકી બધા તો જુઓ
રમાડી રહ્યા છે

હવે જીવનની સફરમાં
જોવાલાયક સ્થળો કરતા,
ખોવાઈ જવા લાયક સ્થળોમાં
વધારે રસ પડે છે

કોઈ વ્યક્તિ
એવી પણ હોય છે,
જે ફક્ત આપણી સામે જ
આપણી હોય છે

અંતે એકલા
જીવવાનું શીખી લીધું,
ખબર નહીં ક્યારે કોણ
સાથ છોડી દે

મને મારા ભૂતકાળ
માટે કોઈ પછતાવો નથી,
બસ એ સમય માટે પછતાવો છે
જે મેં ખોટા લોકો સાથે
બરબાદ કર્યો

કરીબી અને ગરીબી
દ્વારા શીખવા મળેલો સબક,
હંમેશા યાદ રહે છે

બાપથી ડરવા વાળી
આપણે છેલ્લી પેઢી છીએ અને
ઓલાદથી ડરવા વાળી
પહેલી પેઢી

ક્યારેય કોઈ સાથે વાત
કરવાની આદત ના પાડશો,
કેમ કે એ વાત કરવાનું બંધ કરી દેશે
તો જીવવાનું મુશ્કેલ થઇ જશે

ના છોડીશ
એને એના હાલ પર,
શું ખબર એની પાસે તારી
સિવાય બીજું કોઈ ના હોય

સાચે જ બહુ બેદર્દ
હોય છે આ કમોસમી વરસાદ,
અમીર પકોડા ખાવાનું વિચારે છે
અને ખેડૂત ઝેર ખાવાનું

માણસોના પણ
દસ્તાવેજ બનવા જરૂરી છે,
ઘણીવાર માણસ બહારથી આપણો
અને અંદરથી બીજાનો નીકળે છે

હું પોતે જ પોતાને
બરબાદ કરી રહ્યો છું,
હું હવે વધારે રાહ જોઈ
શકું એમ નથી

આપવા વાળો
જો ખાસ હોય ને,
તો ઘાવથી પણ લગાવ
થઇ જાય હો સાહેબ

જે લોકો
ફરિયાદ નથી કરતા,
દર્દ તો એમને પણ થતું જ
હશે ને સાહેબ

આજે મને ફરી કહેવામાં
આવ્યું કે તું તો સમજદાર છે,
ત્યારે મને ખબર પડી કે આજે મારે
ફરીવાર કંઈક જતું કરવું પડશે

સૌથી વધારે વફાદાર
એક મારું નસીબ જ છે જે
બદલતું જ નથી

કેટલી ઠંડી
હશે એના દિલમાં,
કે સંબંધ સળગાવીને
તાપણું કર્યું

દરેક વ્યક્તિને જીવનમાં
એકવાર તો અનુભવ થાય જ,
કે લાગણીઓ ખોટી નહોતી પણ
ખોટી જગ્યાએ હતી

ઘણું બધું તારા
ભરોસે છોડ્યું છે એ સમય,
બસ તું બીજા લોકોની જેમ
દગાબાજ ના નીકળતો

ખોટું બસ એ થયું
કે અમે પુરા ખર્ચાઈ ગયા,
ખોટી જગ્યાઓ પર અને
ખોટા લોકો પર

Sad Love Shayari in Gujarati

પસંદગીના લોકો,
તકલીફ બહુ આપે છે

જેમ જેમ
જિંદગી વીતી રહી છે,
એહસાસ થાય છે કે કોઈ
કોઈનું નથી હોતું

જેની માટે આપણે
વેતરાઈ જતા હોઈએ છીએ,
એની પાસે જ છેલ્લે છેતરાઈ
જતા હોઈએ છીએ

ચુપ થઇ ગયેલો
માણસ દરેક વખતે વાંકમાં
હોય એવું જરૂરી નથી

વાતો જો
બહુ વધી જાય
તો અંતે ચુપ થવાનો
વારો આવે છે

એકવાર
તૂટી જાય પછી,
SORRY થી એ જેવું હતું
એવું નથી થતું

કેટલું સારું હોત જો આપણા
જીવનની મુશ્કેલીઓ ૨૪ કલાક બાદ,
ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઓની જેમ જાતે જ
ડીલીટ થઇ જતી હોત

ખિસ્સું ખાલી હોય
ત્યારે ના દોસ્તી ટકે છે
કે ના મોહબ્બત

કારણ વગર
કોઈ મૌન નથી હોતું,
અમુક દુઃખ જ એવા હોય છે
કે અવાજ છીનવી લે છે

ખરાબ બનવાનો
મારો કોઈ ઈરાદો નથી
પણ એટલું હું જરૂર કહીશ કે
જીવનમાં સારા બનીને બહુ
તકલીફ પડી છે મને

ઘણીબધી
મુશ્કેલી પછી તુટ્યો છે,
એ સંબંધ જે કોઈ દિવસ
મારો હતો જ નહીં

લોકો હેરાન છે
મારા ઓછા બોલવાથી,
હું પણ હેરાન છું મારા અંદરના દર્દથી

મજા
કરવાની ઉંમરમાં,
મજાક કરી રહી છે
આ જિંદગી

અમુક લોકો માટે
તમે કદાચ જીવ આપી દેશો,
તો પણ એ તમારી કદર
ક્યારેય નહીં કરે

લાગણીઓને
ઝેર પાઈ જતું હશે કોઈ,
માણસમાંથી પથ્થર એમ જ
નથી થઇ જતું કોઈ

હસવું આવે છે મને એ લોકો પર,
જે બહારથી મારી સાથે અને અંદરથી
મારી વિરુદ્ધ છે

અમુક
લોકોને એ તકલીફ છે,
કે આને કેમ કોઈ તકલીફ નથી

જે લોકોને
પોતાના માનતો હતો,
એમણે જ મારો Trust તોડી
નાખ્યો યાર

આંખોને કહો છલકે નહીં,
મહેફિલમાં સવાલ
આબરૂનો છે

પહેલા હતા
લાગણીના દરિયા,
હવે તો ખાલી ખાબોચિયા છે

હજારો લોકો મળે
છે આ જિંદગીની સફરમાં,
પણ એ સૌથી અલગ હોય છે જે
નસીબમાં નથી હોતા

ભરેલી આંખોમાં
ખામોશી વાંચતા આવડી ગયું,
દુનિયાની નફરતને હસતા હસતા
જીતતા આવડી ગયું

દુખ એ નથી કે
કોઈ ખોટું બહુ બોલે છે,
દુખ એ છે સાચું જાણનારા ચુપ છે.

Sad Love Shayari Gujarati

જિંદગી ગુજર રહી હૈ ઈમ્તિહાનોં કે દૌર સે, એક જખ્મ ભરતા નહીં ઔર દૂસરા આને કી જિદ્ કરતા હૈ

મુજે ભી સિખા દો ભૂલ જાને કા હુનર મૈં થક ગયા હૂં હર લમ્હા હર સાંસ તુમ્હે યાદ કરતે કરતે

જિંદગી કી તલાશ મેં મૌત કી રાહ ચલતે ગયે સમજ આયા જબ તક તબ તક તન્હાઈયો મેં ડૂબતા ચલે ગયે

હમેં તો ખૈર કોઈ દૂસરા અચ્છા નહીં લગતા ઉન્હે ખુદ ભી કોઈ અપને સિવા અચ્છા નહીં લગતા

ઉસ એક ચેહરેમેં આબાદ થે કઈ ચેહરે ઉસ એક શખ્સ મેં કિસ કિસ કો દેખતા થા મૈં

જિંદગી સે શિકવા નહીં કિ ઉસને ગમકા આદી બના દિયા ગિલા તો ઉનસે હૈ જિન્હોનેં રોશની કી ઉમ્મીદ દિખા કે દિયા હી બુઝા દિયા

જિંદગી કા હર જખ્મ ઉસકી મહેરબાની હૈ મેરી જિંદગી એક અધૂરી કહાની હૈ મિટા દેતા હૂં મૈં સીને સે હર દર્દ લેકિન યે દર્દ ઉસકી આખરી નિશાની હૈ

આંખોમેં આ જાતે હૈં આંસૂ , ફિર ભી લબો પે હસી રખની પડતી હૈ, યે મહોબ્બત ભી ક્યા ચીજ હૈ યારો, જિસ સે કરતે હૈ ઉસીસે છુપાની પડતી હૈ

મહોબ્બત હાર કે જીના બહુત મુશ્કેલ હોતા હૈ ઉસે બસ ઈતના બતા દેના ભરમ તોડા નહીં કરતે

મત પૂછો કિ વો ઈંસાન કિતના સંગદિલ નિકલા જિસે ગલતી સે ખુશિયોં કા મસીહા સમજ બૈઠા

Sad Gujju Shayari

કદાચ લોકો નઇ પણ પણ તું તો સમજી શકેને?
કે ચૂપ રહેતા ને પણ દુઃખ તો થાય જ છે.
પ્રેમ નો શોખ ના રાખશો સાહેબ,
આમાં શ્વાસ આવતો નથી અને જીવ જતો નથી.😢.
નથી થતા નારાજ હવે કોઈના થી😡
કેમ કે હવે મનાવવા વાળા કોઈ નથી.😭
પ્રેમ કરવા માટે આખી જિંદગી ઓછી પડી જાય છે,
ખબર નહીં લોકો નફરત માટે કયાંથી આટલો સમય કાઢે છે.
જયારે તમારે સાથ છોડી ને જવું જ હતું,
તો અમે અજનબી શું ખોટા હતા.
જરૂરી નથી કે જે ખુશી આપે,
એની સાથે જ પ્રેમ થાય,
દિલ તોડવા વાળા પણ અમુક ગજબના યાદ રહે છે.

મળીને તમને હું તો ખુદ ને ગુમાવી ચુક્યો છું,
તમે તો કંઈ ગુમાવ્યું નથી,
મળ્યું શુ હશે એ હવે હું વિચારું છું.
દિલ લગાવવામાં એક જ હતો ખતરો,
એ મારા માટે જિંદગી હતી અને હું કરતો હતો અખતરો.
ચા સાથે બિસ્કિટે પણ એક શીખ આપી છે મને,
કોઈની વાતોમાં જો ઊંડા ઉતરશો તો તૂટી જશો તમે.
તમે અમારા દુઃખ નો અંદાજો કયારેય નઇ લગાવી શકો,
કેમ કે તમે તો અમને રાતે ક્યારેય જોયા જ નથી.

તારા નામ સાથે મેં ખૂબ પ્રેમ કર્યો છે,
તારા એ એહસાસ સાથે મેં પ્રેમ કર્યો છે,
તું આજે સાથે નથી મારી
એટલે જ આજે, મે તારી યાદો સાથે પણ પ્રેમ કર્યો છે.
ઘણાં લોકો કહે છે કે તમે શુ ધંધો કરો છો,
મેં પણ હસતા હસતા કહ્યું,
કે નફરત ની આ બજાર માં મારી મહોબ્બત ની દુકાન છે.
કાશ કિસ્મતની રેખા મારા હાથમાં હોત,
તો આજે મારાં હાથમાં તારો જ હાથ હોત.
મારા નશીબમાં તો ખબર નઈ કોણ હશે,
પણ દિલમાં તો સદાય તું જ રહેવાની છે.
જો પ્રેમ કરતી હોય તો દિલથી કર,
ઉપકાર કરતી હોય એમ ના કર.
દરેક પ્રેમની વાર્તા ના અંત જુદા જુદા હોય છે,
કોઈક ના નશીબ માં આંસુઓના મોજાં પણ હોય છે,
તો કોઈકના નશીબ માં કંકુ ચોખા હોય છે.

આ જિંદગી ની હર એક પલ ક્યારેય સરખી નથી હોતી ,
સમુદ્રમાં રોજ ભરતી નથી હોતી,
મિલન અને જુદાય એ તો બે પ્રસંગ છે આ જિંદગી ના,
જેમાં આંસુ ની કીમત ક્યારેય સરખી નથી હોતી.
જે નયન માં માત્ર નફરત વસે છે,
એ નયન આંસુ બની જશે,
ભૂલવાની કોશિશ પણ ના કરશો,
કોશિશ એ યાદ બની જશે,
પ્રેમ તો સાગર ની જેમ વહે છે,
જો ઠુકરાવશો તો સુનામી બની જશે.

સંઘરેલી આ યાદો આજે રેતી બની વેરાય જાય છે,
જેટલી શોધું એટલી જ તે ખોવાય જાય છે,
મનને બહુ સમજાવ્યું કે ના જવાય એ દિશા તરફ,
જ્યાં સપના કોડી ની કીમતે વેચાય જાય છે.

મારી આ મુલાકાત ને ચાહે તો મુસીબત કહજે,
તારી આ દ્રષ્ટિ ને મારા પ્રત્યેની નફરત કહજે,
પરંતુ એકાંતમાં આ અશ્રુભરી મારી વિદાય,
જો યાદ આવીને રડાવે તો તેને મહોબ્બત કહજે.

તારા આપેલા આ દુઃખ દર્દને વિસરવા
હું મારો મોહલ્લો છોડીને શહેરમાં આવી ગયો હતો,
ઘવાયેલા આ દિલના તુફાનમાં,
તારી ખૂબ યાદો લઈને હું દિલ ત્યાં જ મૂકીને આવ્યો હતો.
અભિમાન તોડવા મારું, બસ એ એક રાત જ પૂરતી હતી,
અને પ્રેમનાં આ વાદળોમાં મને ભીંજાવવા, બસ તારી એક અજાણ્યા જેવી નજર જ પૂરતી હતી.
તારા એ પ્રેમમાં કંઇક તો વાત હતી,
જે હવે મારા માટે એક યાદ બની ગઈ છે,
ભિંજવ્યાં હતા જેને મેં પળ પળમાં,
એ દરેક પળ હવે મારા માટે અંધારી રાત બની ગઈ છે.

હું રોજ પોહચું છું સમયસર ઊંઘની પાસે,
પણ ના નડે વચ્ચે જો તારી યાદનો ઢગલો.
કલ્પના માં ક્યારેય વાસ્તવિકતા હોતી નથી,
વીતેલી એ પળો ને યાદ કરી ને રડવું શું કામ,
ગમે તેવું અમૂલ્ય હોય પણ,
જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી.😢
દુખ ના થયા એવા અનુભવ કે,
જે મળે તેને હાલ પુછુ છું,
આંસુ જો ટપકે કોઈ ની આંખ માંથી,
તો હું મારી આંખો ને ભ્રમ માં લુંછું છુ.

વીતી ગયેલા એ સમય નો જયારે પણ મને વિચાર આવે છે,
તારી એ નિર્દોષ ચાહત નો ત્યારે મને ખ્યાલ આવે છે,
કેટલો સોહામણો હતો એ સમયજ તુજ સંગ ગાળેલ,
કેટલી રંગીન હતી એ પળો, એહસાસ માં તારા જ અમે માનેલ.
તમે કોઈ ને સમજાવતા પેહલા કોઈ ને સમજી તો જુઓ,
ભૂલવા નું કેહતા પેહલા કોઈ ને ભૂલી તો જુઓ,
સલાહ તો કોઈ પણ આપી શકે છે,
સલાહ આપતા પેહલા કોઈ ની મજબૂરી એકવાર અનુભવી તો જુઓ.
રાત એ સવાર ની રાહ નથી જોતી.
ખુશ્બુ એ ઋતુ ની રાહ નથી જોતી .
જે પણ ખુશીથી મળે આ દુનિયા માં.
એને શાન થી સ્વીકાર જો.
કેમ કે ઝીંદગી એ સમય ની રાહ નથી જોતી.

રહી રહી ને મારા દિલ ને દર્દ સતાવે તો શું કરૂ?
હરદમ જો તેની યાદ મને રડાવે તો શું કરૂ?
ખબર મળ્યા હતા કે, થશે અમારી મુલાકાત સપનાં માં
પણ રાતભર જો ઊંઘ ના આવે તો શું કરૂ.
સપના પાછલી રાત ના, ક્યારેય સાચા પડતા નથી,
જેને ચાહિયે છીએ જીવનમાં, તેજ કડી આપણને મળતા નથી.

In conclusion, “Sad Shayari in Gujarati” and “Sad Gujarati Shayari Love” are heartfelt expressions of emotions, pouring out the essence of love and longing. While “Sad Shayari in Gujarati” captures the melancholy of lost love, “Sad Gujarati Shayari Love” paints a vivid picture of unrequited affection. Both “Sad Shayari in Gujarati” and “Sad Gujarati Shayari Love” are intricately woven with the threads of deep emotions that resonate with every heartbreak.

Despite their poignant undertones, “Sad Shayari in Gujarati” and “Sad Gujarati Shayari Love” offer a profound cathartic experience. In the world of “Sad Shayari in Gujarati” and “Sad Gujarati Shayari Love,” every verse is a testament to the power of love and the strength of the human spirit in face of sorrow. Let “Sad Shayari in Gujarati” and “Sad Gujarati Shayari Love” be your solace in times of despair, a comforting echo of your hidden feelings.

Tags: Sad Shayari in Gujarati, Gujarati Sad Shayari 2 Line, Gujarati Shayari Sad, Sad Gujarati Shayari Love, Sad Love Shayari in Gujarati, Sad Love Shayari Gujarati, Sad Gujju Shayari.

Click to rate this post!
[Total: 0 Average: 0]